વેરાવળ શહેર મા આવેલ બિહારી ચૉકડી, સિંધી વાડી પાસે વેરાવળ પાટણ સંયુંકત નગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલ નવો રોડની રજૂઆત કરેલ

ગીર સોમનાથ, તા : ૦૫/૦૯/૨૦૨૦ ના રોજ વેરાવળ શહેર મા આવેલ બિહારી ચૉકડી, સિંધી વાડી પાસે વેરાવળ પાટણ સંયુંકત નગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલ નવો રોડ જે ૬૦ ફૂટ મેઈન ડાભોર રોડ કહેવામા આવે છે. આ વિસ્તારમા રહેતા બિહારી ૩ તથા ૪ ના રહેવાસીઓએ વેરાવળ શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ દેવીબેન ગોહેલ તથા ગીર સોમનાથ જિલ્લા કોંગ્રેસ સમિતિ મહામંત્રી દીપકભાઈ દોરિયા તથા વેરાવળ શહેર કોંગ્રેસ સમિતિ ને ત્યાંના રહેવાસીઓ એ નગરપાલિકાના સાસન ની રજૂઆત કરેલ અને ત્યાં તાજા બનાવેલા રોડ મા ભરાયેલા પાણી જ્યાં લોકોને અવર જવર મા પરેશાની ભોગવી રહ્યા હોય … Continue reading વેરાવળ શહેર મા આવેલ બિહારી ચૉકડી, સિંધી વાડી પાસે વેરાવળ પાટણ સંયુંકત નગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલ નવો રોડની રજૂઆત કરેલ